RTO નો નવો નિયમ

RTO નો નવો નિયમ

૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વ્હીકલ ચલાવવા આપવું નહીં. નહીં તો જેના નામની ઞાડી હશે એને જેલ થઈ શકે છે.

આ સાંભળીને અમુક લોકોએ ઞાડીઓ પોતાની પત્નીઓના નામે કરી લીધી છે, અને છોકરાઓને કહી દીધું છે કે, તમ તમારે ચલાવો, ટેન્શન ન લેતા.

😂😂😂🤪🤓😋😉

Comments

Popular posts from this blog

દિવાળીના જોક્સ

પતિ પત્ની જોક્સ