પતિ પત્ની જોક્સ

મારા એક કર્મકાંડી પંડિત મિત્રને શારીરિક ઈજા થઈ હોવાથી હોસ્પિટલમાં મળવા ગયા.

મેં પુછ્યું : શું થયું હતું ? કેવી રીતે વાગ્યું?

પંડિતજી બોલ્યા : શું વાત કરું કરવા ચોથની સાંજે ધાબા ઉપર તારી ભાભી મારી પુજા કરતી હતી તો આદત મુજબ મારાથી બોલાઈ ગયું કે, ઉતાવળ કરજો હજી મારે બે ત્રણ જગ્યાએ જવાનું છે...

😂😃😇😆😂

Comments

Popular posts from this blog

દિવાળીના જોક્સ

RTO નો નવો નિયમ